દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "આપ"ના આગેવાનો દ્વારા ગઈકાલે મંગળવારે સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાળિયામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને જિલ્લા કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સમયના પાકા દોસ્ત તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે શું કામ પડી તિરાડ? જાણો ક્યારથી શરુ થઇ દુશ્મની?
January 02, 2025 04:13 PMચાલો... માણીએ મહાકુંભ આ મનમોહક તસવીરોમાં
January 02, 2025 03:57 PMશહેર ભાજપ પ્રમુખની નિમણૂંકનું કાઉન્ટ ડાઉન શરૂ
January 02, 2025 03:53 PMરાજકોટ મહાપાલિકામાં 4,26,418 ફરિયાદો નોંધાઇ, ગત વર્ષ કરતાં 43870 વધુ, ડ્રેનેજ નં.1
January 02, 2025 03:52 PMગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય-પરિમલ નથવાણી
January 02, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech